ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ ર૫મી સુધીમાં જાહેર થવાની શક્યતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચએપ્રિલમાં લેવાયેલી ધોરણ.૧૦ અને ધોરણ.૧૨ સાયન્સની પરીક્ષાની મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહની મૂલ્યાંકન કામગીરી પણ ૯૦ ટકા જેટલી પુરી થઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
બોર્ડના અધિકારીઓ પાસેથી મળતી વિગતો પ્રમાણે, ધોરણ.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આ વખતે જૂનના પહેલા અથવા બીજા સપ્તાહમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલમાં લેવાયેલી ધોરણ.૧૦ અને ધોરણ.૧૨ સાયન્સની પરીક્ષાની મૂલ્યાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ધોરણ.૧ સામાન્ય પ્રવાહની મૂલ્યાંકન કામગીરી ૯૦ ટકા જેટલી પુરી થઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. બોર્ડ અધિકારીઓ પાસેથી મળતી વિગતો પ્રમાણે, ધોરણ.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જૂનના પહેલા અથવા બીજા સપ્તાહમાં આવાની શક્યતા.