Lrd police constable changes in exam centres| પોલીસ કોન્સટેબલ લેખિત પરીક્ષાના કેન્દ્રમાં ફેરફાર...

Lrd police constable changes in exam centres| પોલીસ કોન્સટેબલ લેખિત પરીક્ષાના કેન્દ્રમાં ફેરફાર...

  

પોલીસ કોન્સટેબલ લેખિત પરીક્ષાના કેન્દ્રમાં ફેરફાર...

:: પરીક્ષા ::

LRB  (પોલીસ કોન્સટેબલ)

પરોક્ષા તા. : 10/04/2022

તા.૧૦.૦૪.૨૦૨૨ ના રોજ લેવાનાર લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા માટે ઉપયોગમાં લેવાનાર નીચે મુજબની સ્કુલો/કોલેજોના નામ/સરનામાનાં સ્પેલીંગમાં સુધારો જણાયેલ છે. જેથી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી ના પડે તે હેતુથી નીચે પ્રમાણે સુધારો ધ્યાને લેવાનો રહેશે. આ માટે અલગથી કોલલેટર કાઢવાની જરૂર નથી.

:: કેન્દ્ર માં ફેરવાર  ::
👇👇👇
Lrd police constable changes in exam centres| પોલીસ કોન્સટેબલ લેખિત પરીક્ષાના કેન્દ્રમાં ફેરફાર...

<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

Post a Comment

Previous Post Next Post