LRB LATEST NEWS BY hasmukh sir LRB લોકરક્ષક ભરતી લેખીત પરિક્ષા માટે ખુબ જ મહત્વના સમાચાર....

LRB લોકરક્ષક ભરતી લેખીત પરિક્ષા માટે ખુબ જ મહત્વના સમાચાર....

LRB લોકરક્ષક ભરતી લેખીત પરીક્ષા માટે હસમુખ સર એ ટ્વિટર પર પોસ્ટ કરી પરીક્ષાની તારીખ અંગે આપ્યા નવા સમાચાર 


ટેકનિકલ કારણોસર કોલ લેટર કાઢવામાં મુશ્કેલી પડે તે માટે હવે કોલ લેટર તારીખ 4 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવશે.વન રક્ષકની ગેરરીતિના બે બનાવોને ધ્યાનમાં લઈને પણ કોલ લેટર મોડા બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવેલ છે. 




Post a Comment

Previous Post Next Post